Question
_________એ પુંલ્લિંગ સંજ્ઞા છે. ( ખેતર, બોલતી, શેઠ)

Answer

શેઠ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મગન દસ્તાવેજ ઉપર_________ સહી કરે છે . ( ધ્રૂજતા ધ્રૂજતા, હિમ્મતભેર, કડક રીતે)
ફળિયાં હવે પંખીઓથી છલકાતાં નથી કેમ કે ___________________________. ( ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી, ફળિયામાં હવે ફટાકડા ફૂટે છે, પંખીઓ પરદેશ ચાલ્યાં ગયાં છે)
મગનને પગ નીચેની જમીન સરી જતી લાગી કેમ કે ___________________________ . (ધરતીકંપનો અનુભવ થવાથી, 'આ જમીન તારી નથી.' એવા મોહનના શબ્દો સાંભળીને, સ્તબ્ધ સ્વજનોને જોઈને )
‘જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે’ – વાક્ય __________________ કહે છે. ( ડૉ. પીયૂષ, અનિરુદ્ધ, ગમન)
કુતમ્માની દૃષ્ટિએ સો ટચનું સોનું એટલે__________________. ( હૉલમાર્કવાળું સોનું, શુદ્ધ સોનું, ભણતર)
_________ સંજ્ઞા બહુવચનમાં છે. (વિચાર, શબ્દો, સ્વજન)
લેખકને શીરો ખાવાની સલાહ કોણે આપી?(વિધવા ફોઈએ,ટપાલીએ,પારસી દોસ્તદારે)
સારસ’ માટે નીચેનામાંથી ___________________________ બાબત લાગુ પડતી નથી. ( તે હંમેશાં યુગલરૂપે જ રહે છે, લેખકને તો એ ઊડતાં વિમાનો લાગે છે, જમીનને વણખેડયે પોચી રાખે છે)
મગન _________ ગણકાર્યા વિના જમીનનું જતન કરતો હતો ? ( તડકો, વરસાદ, ત્રણેય)
“છેલ્લા દશ વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલો મગન.” અહીં સંયોજક તરીકે _________ શબ્દ વપરાયેલો છે.( કરી, તેમની, અને)