Question
$ ......... $ એ વાળને, કહોને, ક્યાં ઊગવાનું કહેવું $?\ ($અળસિયા, દેડકા$)$

Answer

દેડકા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક દિવસ આયાને $ ........... $ આવી ગયું. $($બગાસું, ઝોકું$)$
$ ......... $ મો મોટો ધડાકો સંભળાયો. $($બોમ્બ, પિસ્તોલ$)$
સરિતાબહેન અને જાનકીબહેન હોડીની હરીફાઈ જોવા $ .......... $ થી આવ્યાં હતાં. $($મોરબી, માણસા$)$
$ .......... $ પાકીટમાં ચાર હજાર સિત્તેર રૂપિયા હતા. $($વર્ષિલના, સોમુ સાંગીના$)$
ધાબડધીંગીથી બચવા જતાં પહેલવાન એક વાર $ ........ $ માં પડી ગયો હતો. $($કૂવા, ખાઈ$)$
બંને બહેનોનાં નામ $ ........... $ અને $ ............ $ હતાં. $($જાનકીબહેન, સરિતાબહેન, સીતાબહેન, ગીતાબહેન$)$
ફિયોના ઘરે $ ........... $ ની થાળીમાં પંચપકવાન ખાતી. $($કાંસા, ચાંદી$)$ 
બીજી મહિલાએ બેંકના હેલ્પલાઈન નંબર પર ફોન કરી તેમનું $ .......... $ બંધ કરાવી દીધું. $($ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ$)$
બાળકે $ ......... $ એને $($વરસાદને$)$ કહ્યું કે, તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્ચો તો જ આવ્યો. $($બપોરે, સવારે$)$
વરસાદનો સ્વભાવ કેટલો $ .........\ ! \ ($વિચિત્ર, સરળ$)$