એક $0.07\,{H}$ નું ઇન્ડકટર અને $12 \,\Omega$ અવરોધને $220 \,{V}, 50 \,{Hz}$ ના $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે કેટલું થશે? $\left[\pi=\frac{22}{7}\right]$
Download our app for free and get started