Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પારજાંબલી પ્રકાશનો બલ્બ $400\ nm$ નું ઉત્સર્જન કરે છે. અને ઈન્ફ્રારેડ પ્રકાશનો બલ્બ $700\ nm$ નું ઉત્સર્જન કરે છે. દરેકનું રેટિંગ $130\ W$ હોય તો $UV$ અને $IR$ ઉદ્દગમો વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
એક ધાતુ પર $800\,nm$ તરંગલંબાઈનો પ્રકાશ પડે છે. જ્યારે $500\,nm$ તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે મહત્તમ ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી થાય છે. ધાતુનું કાર્યવિઘેય $.........eV$ હશે. $(hc =1230\,eV-nm$ લો)
જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર...... હશે