એક આલ્કેન  $ 5\,L$ ની સંપૂર્ણ દહન માટે $25\,L$ ઓક્સિજનની જરૂર પડે છે. જો બધા જ કદ અયળ તાપમાને અને  દબાણે માપવામાં આવ્યા હોય તો તે આલ્કેન જણાવો.
JEE MAIN 2016, Diffcult
Download our app for free and get startedPlay store
d
Since the compound undergoing combustion is an alkane. Hence the combustion reaction can be written as

$\underset{5L}{\mathop{{{C}_{n}}{{H}_{2n+2}}}}\,+\underset{25L}{\mathop{\left( \frac{3n+1}{2} \right){{O}_{2}}}}\,\to $ $nC{{O}_{2}}+(n+1){{H}_{2}}O$

since volumes are measured at constant $T$ & $P$. Hence according to Avogadro's law 

Volume $\propto $ mole 

$\therefore \,{{n}_{alkane}}=\left( \frac{2}{3n+1} \right)\times {{n}_{{{O}_{2}}}}$

$5 = \frac{2}{{3n + 1}} \times 25$

$\therefore \,n = 3$

Hence alkane is propane $(C_3H_8)$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લો :

    નીપન $"A"$ શોધો :

    View Solution
  • 2
    ઝાયલીનનો કયો સમઘટક ત્રણ જુદા જુદા મોનોક્લોરો વ્યુત્તપણ  આપી શકે છે
    View Solution
  • 3
    $C{H_4} + C{l_2}\xrightarrow{{hv}}C{H_3}Cl + HCl$

    $ CH_3Cl $ ની  ઉપજ મેળવવા માટે, $ CH_4 $ થી $ Cl_2  $નો ગુણોત્તર કેવો હોવો આવશ્યક છે ?

    View Solution
  • 4
    પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ છે ?
    View Solution
  • 5
    બેન્ઝિન કેવી રીતે પ્રાપ્ત થાય છે ?
    View Solution
  • 6
    $'A'$ અને $'B'$ અનુક્રમે શોધો $?$

    $A \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}}$ ઇથેન $-1,2-$ ડાયકાર્બાલ્ડિહાઈડ $+$ ગ્લાયોકઝાલ$/$ઓક્સાલ્ડિહાઈડ

    $B \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}} 5-$ઓકસોહેક્ઝેનાલ

    View Solution
  • 7
    બેન્ઝોઇક એસિડના નાઇટ્રેશનથી મુખ્ય નિપજ......મળે છે.
    View Solution
  • 8
    પેરોક્સાઇડની હાજરીમાં, હાઇડ્રોજન ક્લોરાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ આલ્કીન્સમાં પ્રતિ-માર્કોવનિકોવ યોગશીલ આપતા નથી કારણ કે
    View Solution
  • 9
    નિર્જળ $ZnCl_2$ ની હાજરીમાં $2-$ મિથાઇલ પ્રોપિનને એસિટાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરતા મળતી નીપજ .....
    View Solution
  • 10
    કયો આલ્કેન માત્ર એક મોનો ક્લોરીનેટેડ નીપજ આપે છે ?
    View Solution