Question
એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે?

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગાંધીનગર, સુરત, રાજકોટ, અમદાવાદ, ભાવનગર આપેલ તમામ શહેરોને કક્કાવારીમાં લખો.
નીચે આપેલા જન્મના પ્રમાણપત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો :
જન્મનું પ્રમાણપત્રગુજરાત સરકારજાહેર આરોગ્ય ખાતુંઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે નીચેની માહિતી જન્મના મૂળ રેકૉર્ડમાંથી લેવામાં આવી છે જે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના રજિસ્ટરમાં નોંધાયેલ છે.
નામ:રિતેશ સુરેશકુમાર પ્રજાપતિ
જાતિ:પુરુષ
જન્મતારીખ:૦૩ - ૦૭ – ૨૦૦૯
(ત્રણ જુલાઈ, બે હજાર નવ)
જન્મસ્થળ:અમદાવાદ
પિતાનું નામ:સુરેશકુમાર પ્રજાપતિ
માતાનું નામ:હેતલબેન પ્રજાપતિ
માતા / પિતાનું સરનામું:૨૫, આનંદનગર સોસાયટી, રાણીપ, અમદાવાદ.
નોંધણીની તારીખ:૧૮ - ૦૭ - ૨૦૦૯
નોંધણી ક્રમાંક:૨૩૭ / ૨૦૦૯
સત્તાધિકારીની સહીઆરોગ્ય ખાતુંઅમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન
(૧) રિતેશની જન્મની તારીખ _________________, જન્મનો મહિનો _________________ અને જન્મનું વર્ષ _________________ છે.
(૨) રિતેશના પિતાનું નામ _________________, માતાનું નામ _________________ અને જન્મનું સ્થળ _________________ છે.
(૩) રિતેશ ૦૩ – ૧૨ – ૨૦૦૯માં કેટલા મહિનાનો થાય ? _________________ .
(૪) રિતેશ કઈ તારીખે દસ વર્ષનો થયો ? _________________ .
(૫) નોંધણીનો ક્રમાંક કેટલો છે ? _________________ .
શ્યામે પેન્સિલના ૭ પેકેટ ખરીધા. દરેક પેકેટમાં ૧૦ પેન્સિલ હોય તો શ્યામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તેની ગણતરી કરો.
નીચે એક કુટુંબના સભ્યો અને તેમની હાલની ઉંમરની વિગત આપેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો :
કુટુંબના સભ્ય મનિષા તેની મમ્મી તેના પપ્પા તેની દાદી
હાલની ઉંમર (વર્ષ) ૩૫ ૩૯ ૭૨
$(૧)$ મનિષાની દાદી તેની મમ્મી કરતાં કેટલાં વર્ષ મોટા છે $? - .................$
$(૨)$ મનિષા તેના પપ્પા કરતાં કેટલાં વર્ષ નાની છે $? - .................$
$(૩)$ મનિષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર કેટલી હશે $? - .................$
$(૪)$ તેની દાદીની ઉંમર કેટલી હશે $? - .................$
$(૫)$ ચાર વર્ષ પછી મનિશાની ઉંમર કેટલી હશે $? - .................$
$(૬)$ ચાર વર્ષ પછી તેની મમ્મીની ઉંમર કેટલી હશે $? - .................$
$(૭)$ ચાર વર્ષ પછી તેની દાદીની ઉંમર કેટલી હશે $? - .................$
 
 
કેરીના એક બોકસનું વજન ૧૦ કિલોગ્રામ છે તો ૫૦૦ કિલોગ્રામ કેરીનાં કુલ કેટલા બોકસ થાય ?
એક ટેબલની કિંમત ૪૭૦ રૂપિયા હોય, તો આવાં ૩ ટેબલની કિંમત કેટલી થાય ?
૫૦ થી ૧૦૦ વચ્ચે આવતી એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ લખો.
(૧) એકી સંખ્યાઓ :
(૨) બેકી સંખ્યાઓ :
એક કારના ૪ પૈડાં છે તો આવી ૮ કારના કુલ કેટલાં પૈડા થાય તેની ગણતરી કરો.
એક ફુટબોલના ૧૫૫ રૂપિયા, તો ૬ ફુટબોલની કિંમત કેટલી ?
એક તપેલી ભરવા ૫ વાટકી પાણી જોઈએ. તો ૩ તપેલી ભરવા કેટલી વાટકી પાણી જોઈએ ?