જન્મનું પ્રમાણપત્રગુજરાત સરકારજાહેર આરોગ્ય ખાતુંઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે નીચેની માહિતી જન્મના મૂળ રેકૉર્ડમાંથી લેવામાં આવી છે જે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના રજિસ્ટરમાં નોંધાયેલ છે. | |||
નામ | : | રિતેશ સુરેશકુમાર પ્રજાપતિ | |
જાતિ | : | પુરુષ | |
જન્મતારીખ | : | ૦૩ - ૦૭ – ૨૦૦૯ (ત્રણ જુલાઈ, બે હજાર નવ) | |
જન્મસ્થળ | : | અમદાવાદ | |
પિતાનું નામ | : | સુરેશકુમાર પ્રજાપતિ | |
માતાનું નામ | : | હેતલબેન પ્રજાપતિ | |
માતા / પિતાનું સરનામું | : | ૨૫, આનંદનગર સોસાયટી, રાણીપ, અમદાવાદ. | |
નોંધણીની તારીખ | : | ૧૮ - ૦૭ - ૨૦૦૯ | |
નોંધણી ક્રમાંક | : | ૨૩૭ / ૨૦૦૯ | |
સત્તાધિકારીની સહીઆરોગ્ય ખાતુંઅમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન |
કુટુંબના સભ્ય | મનિષા | તેની મમ્મી | તેના પપ્પા | તેની દાદી |
હાલની ઉંમર (વર્ષ) | ૮ | ૩૫ | ૩૯ | ૭૨ |