$I.$ સોડીયમ અને ઇથેનોલ દ્વારા તેનુ રીડક્શન મિથાઇલ ફિનાઇલ કાર્બોનીલ માં થાય છે.
$II.$ એસિડીક $KMnO_4$ સાથે તેનું ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડમા થાય છે.
$III.$ તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ($m -$ સ્થાને નાઇટ્રેશન જેવી પ્રક્રિયા)
$IV.$ તે આયોડીન અને આલ્કલી સાથે આયોડોફોર્મ કસોટી આપતો નથી.
વિધાન $I :$ આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે.
વિધાન $II :$ $H-$બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
પ્રક્રિયા માટે નીચે આપેલામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે ?