Question
એક ચલ માટે $Q_3=25.75$ હોય, તો $P_{75}$ શોધો.

Answer

$Q_3=P_{75}$ થાય તેથી $P_{75}=25.75$ થશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેયના મુખ્ય પ્રકારો જણાવો.
એક ટ્રેનના ડબામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે. તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે ?
$(2 x-a)^{n}$ નું વિસ્તરણ કરતાં એક પદ $-40 x^{2} a^{3}$ મળે છે. $n$ ની કિંમત શોધો
સ્તરીકરણ (stratification) એટલે શું ?
બે માહિતી $A$ અને $B$ માટે, જો માહિતી નો ચલનાંક એ માહિતી $B$ ના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય $?$
એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે 15 અને 17 હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.
બંને અંતિમ ચતુર્થકોની વચ્ચે કેટલા દશાંશકો આવશે ?
$g : N \rightarrow N,$ પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી $2$ બાદ કરો. આ નિયમને વિધેય કરી શકાય $?$
ચતુર્થકોની વ્યાખ્યા આપો. તેની સંખ્યા કેટલી હોય છે ?
સંખ્યાત્મક માહિતી એટલે શું ?