Question
સંખ્યાત્મક માહિતી એટલે શું ?

Answer

જો માહિતીના અવલોકનોને સંખ્યાત્મક રીતે દર્શાવી શકાતાં હોય તેવી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. જેમ કે, એક શાળાના વિદ્યાર્થીઓના વજન અને ઉંચાઈની માહિતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{a}{r^{3}}, \frac{a}{r}, ar, \ldots$ નું પાંચમું પદ શોધો.
જો ${ }^n C_x={ }^n C_y$હોય તો x અને y ના સંબંધના શક્ય બે વિકલ્પો જણાવો.
મધ્યસ્થની વ્યાખ્યા આપો.
નિયમિત આવૃત્તિ-વિતરણ એટલે શું ?
એક ચલનાં અવલોકનોનો બહુલક 11 છે. પાછળથી એક અવલોકન ઉમેરવામાં આવ્યું જેની કિંમત || છે. સુધારેલ બહુલક મેળવો
પ્રશ્નાવલિ દ્વારા માહિતી એકત્ર કરવાની રીતો જણાવો.
N વસ્તુઓમાંથી A વસ્તુ એ એક પ્રકારની સમસ્વરૂપ હોય, B વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ N વસ્તુઓના ક્રમચય કેટલા થાય ?
અધઃસીમા અને ઊર્ધ્વસીમા એટલે શું ?
ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો.
નીચેનું આવૃત્તિ$-$વિતરણ ધરાવતાં ચલનો બહુલક શોધો
$x$ $5$ $10$ $15$ $20$ $25$
$f$ $12$ $48$ $23$ $10$ $2$