એક ચોક્કસ વેગ દ્વારા ગતિ કરતા $X$ કણની દ બ્રોગ્લી તરંગ લંબાઈ $1\,\mathop A\limits^o $ છે. જો $Y$ નું દળ $X$ કરતાં $25%$ છે અને વેગ $X$ કરતાં $75%$ છે. તો $Y$ ની દ બ્રોગ્લી તરંગ લંબાઈ ........... $\mathop {\rm{A}}\limits^{\rm{o}} $ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા $13.6 \,eV$ છે. હાઈડ્રોજન પરમાણુ કે જે તેની બીજી ઉત્તેજીત અવસ્થામાં આયનિત થવા જરૂરી ઊર્જા ........... $\mathrm{eV}$ થશે.