Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બેન્ઝિન ને સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણના ઉપયોગથી નાઇટ્રોબેન્ઝિન બનાવવામાં આવે છે. નાઈટ્રેટીગ મિશ્રણમાં $HNO_3$ ........તરીકે વર્તેં છે.
$0^{\circ}\,C$ અને $760\,mm\,Hg$ પર માપેલ $H _2$ વાયુના $8.40\,mL$ નો $17\,mg$ હાઈડ્રોકાર્બન (M.F. $C _{10} H _{16}$ ) ઉપયોગ કરે છે. આજ હાઈડ્રોકાર્બનના ઓઝોનાલિસીસથી મળતી નીપજો (આકૃતિ) હાઈડ્રોકાર્બન માં હાજર દ્વિબંધ (ધો)ની સંખ્યા $..........$ છે.
ત્રણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન $A, B$ અને $C$ ના ઉત્કલનબિદુ અનુક્રમે $-102\,^oC, -43. 44\,^oC$ અને $-0.6\,^oC$ છે. અણુમાં સૌથી વધારે કાર્બન પરમાણુઓ હોય તેવો હાઇડ્રોકાર્બન ....... છે.