Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બોલને ટાવરની ટોચથી નીચે ફેકવામાં આવે છે ટાવરની પ્રથમ અડધી ઉંચાઈ કાપવામાં બોલ ને $10 \,s$ લાગે છે. હવામાં બોલ દ્વારા લેવામાં આવેલ કુલ સમય .............. $s$ થાય? $\left[ g =10 \,m / s ^2 el \right]$
કોઈ લીસ્સી સમતલ સપાટી ને સમક્ષિતિજ થી $\theta$ ખૂણે ઢાળેલી છે. એક પદાર્થ સ્થિર સ્થિતિમાથી શરૂ કરી ને ઢોળાવવાળી સપાટી પરથી નીચે તરફ દડે છે. તો તેને તળિયે પહોંચવા માટે લાગતો સમય કેટલો થશે?
એક કાર $100\;m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે તે $62.8\; s$ નો સમય લે છે. એક ભ્રમણ બાદ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે શું હશે?
$2 \mathrm{~km}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ '$P$ આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં '$S$' બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર. . . . . . . થશે.
બે કણ $A$ અને $B$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે છે જેનો સમયની અક્ષ સાથેનો ખૂણો ${30^o}$ અને ${60^o}$ છે તો તેમના વેગનો ગુણોત્તર ${V_A}:{V_B}$ કેટલો થાય?