તત્વો | \(\%\) | પરમાણુભાર | પરમાણુની સંખ્યા | સાદો ગુણોત્તર |
---|---|---|---|---|
C | 38.71 | 12 | 38.71/12 = 3.22 | 3.22/3.22 = 1 |
H | 9.67 | 1 | 9.67 / 1 = 9.67 | 9.67 / 3.22 = 3 |
O | 51.62 | 16 | 51.62/16 = 3.22 | 3.22 / 3.22 = 1 |
પરમાણુસૂચક સૂત્ર = \(CH_3O\)
[આપેલ છે: આણ્વિય દળ : $H : 1.0 \,u , O : 16.0\, u$ ]