\( x = 0 \) આગળ, \(x > \sqrt {2k/a} \) માટે \(U = 0\) અને \(x\,\, = \,\sqrt {2k/a} \) અને \(U\) ઋણ મૂલ્ય મળે .
આથી, \(F = 0 \) (કારણ કે \(x = 0\) ) આગળ \(U - x \) આલેખ નો ઢાળ \(0\) મળે .
વિધાન $1$ : જો સમાન મૂલ્યથી ખેંચવામાં આવે તો $S_1$ પર થતું કાર્ય જે $S_2$ પર થતા કાર્ય કરતા વધારે છે. વિધાન $2 : k_1 < k_2$