એક લાંબા સીધા તારમાંથી $35\; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તારથી $20\; cm$ અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?
  • A$4.5 \times 10^{-6} \;T$
  • B$2.5 \times 10^{-4} \;T$
  • C$3.5 \times 10^{-5} \;T$
  • D$7.5 \times 10^{-5} \;T$
Easy
Download our app for free and get startedPlay store
c
Current in the wire, \(I=35 \,A\)

Distance of a point from the wire, \(r=20 \,cm =0.2 \,m\)

Magnitude of the magnetic field at this point is given as:

\(B=\frac{\mu_{0}}{4 \pi} \frac{2 I}{r}\)

Where,

\(\mu_{0}=\) Permeability of free space \(=4 \pi \times 10^{-7} \,T\,m\, A ^{-1}\)

\(B=\frac{4 \pi \times 10^{-7} \times 2 \times 35}{4 \pi \times 0.2}\)

\(=3.5 \times 10^{-5} \;T\)

Hence, the magnitude of the magnetic field at a point \(20\, cm\) from is \(3.5 \times 10^{-5} \;T\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક લાંબી, સુરેખ અને પાતળી દિવાલવાળી પાઇપમાંથી વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. તો નીચેનામાંથી ક્યું વિધાન સાયું છે?
    View Solution
  • 2
    $R$ ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર તકતીને $\sigma$ જેટલી સમાન પૃષ્ઠ ધનતા વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. $(\sigma>0)$ તક્તી તેના કેન્દ્રની સાપેક્ષે અચળ કોણીય ઝડપ $\omega$ થી ભ્રમણ કરે છે. તો તક્તીની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે?
    View Solution
  • 3
    હાઇડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોન તેના ન્યુકિલયસને ફરતે $6.76 \times 10^6\,ms ^{-1}$ ઝડપથી $0.52 \mathring A$ ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. હાઈડ્રોજન પરમાણુના ન્યુકિલયસમા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ..... $T$ છે.
    View Solution
  • 4
    શૂન્યાવકાશમાં $0.20 \,m$ અંતરે એમ એકબીજાને સમાંતર રાખેલા બે લાંબા સમાંતર તારોમાંથી $x$ $A$ જેટલો પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો દરેક તારનો પ્રતિ મીટર લાગતું આકર્ષણબળ $2 \times 10^{-6} \,N$ હોય તો, $x$ નું મુલ્ય લગભગ.........જેટલું હશે.
    View Solution
  • 5
    કોપરનો બનેલા લાંબા પોલા નળાકારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેમાંથી ઉત્પન્ન થતું ચુંબકીયક્ષેત્ર ... 
    View Solution
  • 6
    બે ખૂબ લાંબા, સીધા, સમાંતર વાહક $A$ અને $B$ અનુક્રમે $5\,A$ અને $10\,A$ ના પ્રવાહનું  વહન કરે છે અને તે એકબીજાથી $10\,cm$ ના અંતરે છે. બે વાહકમાં પ્રવાહની દિશા સમાન છે. બે વાહક વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?$\left(\mu_0=4 \pi \times 10^{-7}\right. \;SI $ એકમમાં)
    View Solution
  • 7
    વર્તુળાકાર આડછેદ અને સ્થિત વિદ્યુતપ્રવાહ ઘરાવતા લાંબા સીધા તાર માટના એમ્પિયર પરિપથીય નિયમ $(circuital\, law)$ થી તારના અંદરના અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર$.....$
    View Solution
  • 8
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, $0.45 \,kg m ^{-1}$ જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ $0.15 \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { $g =10 \,m / s ^{2}$ નો ઉપયોગ કરે.}
    View Solution
  • 9
    બે એકસસમાન વાહકતારો $AOB$ અને $COD$ ને પરસ્પર લંબ મૂકેલા છે. $AOB$ માંથી $I _{1}$ તથા $COD$ માંથી $I _{2}$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ વાહકતારો $AOB$ અને $COD$ ના સમતલને લંબ એવી દિશામાં, $O$ થી $d$ અંતરે આવેલા બિંદુએ યુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    કોઈ વિસ્તારમાં નિયમિત વિદ્યુતક્ષેત્ર અને નિયમિત ચુંબકીયક્ષેત્ર એક જ દિશામાં છે. જો આ વિસ્તારમાં ઇલેકટ્રોનને અમુક વેગથી ક્ષેત્રની દિશામાં ગતિ કરાવતાં ઇલેકટ્રોન ....
    View Solution