એક નિયમિત સળિયો જેની લંબાઈ $ l $ અને દળ $m $ છે, તે બિંદુ $ A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ ml^2/3$ હોય, તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ .......
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.01\ kg $ દળનો કણનો સ્થાન સદિશ $\overline r \,\, = \,\,\,(10\hat i\,\,\, + \,\,\,6\hat j\,)$ મીટર છે અને તે $5\,\hat i\,\,m/s$ વેગથી ગતિ કરે છે તો તેનું ઊગમબિંદુ આસપાસ કોણીય વેગમાન ......... $\hat k\,\,J/\sec $ ગણો.
$m $ દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે $m$ દળ અને $R$ ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
$'m'$ દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ $F$ રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ $'a'$ હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો $'F'$ ની કિંમત શું થાય?
સમાંગ (નિયમિત) પાતળા સળિયાની તેના એક છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા $I_{1}$ છે. આ જ સળિયાને વાળીને રીગ બનાવવામાં આવ છે. હવે તેની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I_{2}$ થાય છે. જો $\frac{I_{1}}{I_{2}}$ એ $\frac{x \pi^{2}}{3}$, હોય તો $x$ નું મૂલ્ય ........... હશે.
બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન $2\,kg$ અને ત્રિજ્યા $10\,cm$ છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર $40\,cm$ છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $........\times 10^{-3}\,kg - m ^2$ છે.
સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા $R _{1}= R$ અને $R _{2}=\alpha R$ છે,તેમની જડત્વની ચાક્માત્રા $I_{1}$ અને $I_{2}$ છે.જો $I _{1}: I _{2}=1: 16$ હોય તો , $\alpha$ નું મૂલ્ય ...... .