એક ન્યુક્લિયસમાંથી ગામા કિરણોનાં ઉત્સર્જનમાં ............
  • A
    પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યામાં કોઇ ફેરફાર થતો નથી.
  • B
    ફક્ત ન્યુટ્રોનની સંખ્યા બદલાય છે.
  • C
    ફક્ત પ્રોટોનની સંખ્યા બદલાય છે.
  • D
    ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા બન્ને બદલાય છે.
AIEEE 2007, Easy
Download our app for free and get startedPlay store
a
There is no change in the proton number and the neutron number as the \(\gamma\) -emission takes place as a result of excitation or de-excitation of nuclei. \(\gamma\) -rays have no charge or mass.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    યુરેનિયમના વિખંડન દીઠ મુક્ત થતી ઊર્જા $200\, MeV $ છે. $2\,MW$ પાવર પેદા કરવા માટે પ્રતિ સેકન્ડ કેટલાનું વિખંડન થવું જરૂરી છે?
    View Solution
  • 3
    ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા કયા ક્રમની છે?
    View Solution
  • 4
    જ્યારે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે જેની પ્રક્રિયા નીચે આપેલ છે.

    ${}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}$ આ પ્રક્રિયામાં $x$ કણ ઉત્પન્ન થાય છે અને તે $Q$ ઉર્જા મૂક્ત કરે છે. તો $x$ કણ કયો હશે?

    View Solution
  • 5
    ન્યુકિલયર વિખંડન પ્રક્રિયામાં ઊર્જા મુકત થાય છે, કારણ કે
    View Solution
  • 6
    ડ્યુટેરીયમની બંધન ઊર્જા $2.23\, MeV$ હોય ત્યારે તેની દળ ક્ષતિ ........ $amu$ છે.
    View Solution
  • 7
    નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો :

    $(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.

    $(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.

    $(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની  સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.

    $(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :

    View Solution
  • 8
    $37$ રૂથરફોર્ડને સમતુલ્ય
    View Solution
  • 9
    $U^{235}$ અને $U^{238}$ સમસ્થાનિકના નમૂના માટે ક્યું સાચું છે?
    View Solution
  • 10
    ${ }^{235} U \rightarrow{ }^{140} \mathrm{Ce}+{ }^{94} \mathrm{Zr}+n$ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા માટ વિખંડન ઊર્જા $Q$. . . . . .હશે.

    પરમાણ્વીય દળોઃ ${ }^{235} U: 235.0439 U ;{ }^{140} \mathrm{Ce}: 139.9054 u, { }^{94} \mathrm{Zr}: 93.9063 U ; n: 1.0086 U$ અને $C^2=931 \mathrm{MeV} / u$ આપેલ છે.

    View Solution