Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિદ્યુત પંખાના પાંખીયાની લંબાઈ તેની ભ્રમણ અક્ષથી માપતા $30\,cm$ મળે છે. જો પંખો $1200 \,rpm$ ની ઝડપથી ફરતો હોય, તો ટોચ પરના બિંદુનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
જહાજ $A$ એ ઉત્તર-પૂર્વ દિશામાં $\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr$ વેગ થી સફર કરે છે. જ્યાં $\hat i$ એ પૂર્વ દિશા અને $\hat j$ એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ $A$ થી $80\, km$ દૂર પૂર્વ અને $150\, km$ દૂર ઉત્તર માં જહાજ $B$ એ પશ્ચિમ તરફ $10\, km/hr$ ની ઝડપે સફર કરે છે. $A$ એ $B$ થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... $hrs$ પહોચશે?
કોઈ કણ $P$ અર્ધગોળાકાર વાટકી માં ઘર્ષણરહિત ગતિ કરે છે. $t = 0$ સમયે તે બિંદુ $A$ ને પસાર કરે છે. તે ક્ષણે તેના વેગનો સમક્ષિતિજ ઘટક $v$ છે. $P$ ને સમાન દળનો એક મણકા ને $t = 0$ સમયે બિંદુ $A$ થી સમક્ષિતિજ દોરી $AB$ પર $v$ વેગ થી છોડવામાં આવે છે (જુઓ આકૃતિ). દોરી અને મણકા વચ્ચે નું ઘર્ષણ અવગણ્ય છે. $P$ અને $Q$ ને બિંદુ $B$ સુધી પહોચવા માટે લાગતો સમય અનુક્રમે ${t_P}$ અને ${t_Q}$ લઈએ , તો....
આકૃતિ માં દર્શાવ્યા મુજબ બિંદુ $P$ વિષમઘડી દિશામાં ગતિ કરી રહ્યો છે. બિંદુ $'P'$ $s = t^3+5$ મુજબ ગતિ કરે છે. જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પથની ત્રિજ્યા $20\;m. $ છે. જ્યારે $t=2$ સેકન્ડ થાય ત્યારે બિંદુ $P$ નો પ્રવેગ.......... $m/s^2$