ફ્યુરાન, થાયોફિન, પિરિડીન, પાયરોલ, સિસ્ટાઈન, ટાયરોસીન
|
સૂચિ $-I$ |
સૂચિ $-II$ |
| $(a)$ ઝાયમેઝ | $(i)$ પેટ |
| $(b)$ ડાયાસ્ટેઝ | $(ii)$ યીસ્ટ |
| $(c)$ યુરેઝ | $(iii)$ માલ્ટ |
| $(d)$ પેપ્સીન | $(iv)$ સોયાબીન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$A$. Tollen's reagent $B$. Schiff's reagent $C$. $\mathrm{HCN}$ $D$. $\mathrm{NH}_2 \mathrm{OH}$ $E$. $\mathrm{NaHSO}_3$
નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.