MCQ
એક રીંગમાં $5$ ચાવીઓ કેટલી રીતે ભરાવી શકાય ?
  • A
    $\frac{1}{2}\,4!$
  • B
    $\frac{1}{2}\,5!$
  • C
    $4!$
  • D
    $5!$

Answer

$\rightarrow$ This question is a case of circular permutation. So by apply formula, No. of ways $=( n -1) !=4 !$

And here anti-clockwise or clockwise does not matter

$\therefore \text { No. of ways }=\frac{4 !}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાઓ $|x + y| = 2$ અને $|x| = 1$ થી રચાતા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો 
જો $\left(2 x ^{2}+3 x +4\right)^{10}=\sum \limits_{ r =0}^{20} a _{ r } x ^{ r } \cdot$ હોય તો $\frac{ a _{7}}{ a _{13}}$ ની કિમત શોધો 
$\lim_{x \rightarrow \frac{\pi}{4}}\frac{\sqrt{cotx}-\sqrt[3]{\cot x}}{cosec^2x-2}=.......$
$6$ અવલોકનો $a$, $b,$ $68,$ $44,$ $48,$ $60$ ના મધ્યક અને વિચરણ અનુક્કમે $55$ અને $194$ છે. જો $a > b,$ તો $a +$ $3 b=$..........................
જો $\left(2 x^{3}+\frac{3}{x}\right)^{10}$ નાં દ્વિપદી વિસ્તરણમાં $x$ નાં ધન બેકી ધાતવાળા પદોમાંના સહગુણકોનો સરવાળો $5^{10}-\beta \cdot 3^{9}$ હોય. તો $\beta$ = ................  
સ્પર્શક રેખા  $\mathrm{L}$ ને બિંદુ $(2,-4)$ આગળ પરવલય $\mathrm{y}^{2}=8 \mathrm{x}$ પર દોરવામાં આવે છે. જો રેખા $\mathrm{L}$ એ વર્તુળ $x^{2}+y^{2}=a$ નો  પણ સ્પર્શક હોય તો  $'a'$ ની કિમંત મેળવો.
એક સર્વે અનુસાર એક શહેરમાં $63 \%$ લોકો સમાચારપત્ર $A$ વાંચે જ્યારે $76 \%$ લોકો સમાચારપત્ર $B$ વાંચે છે જો $x \%$ લોકો બંને સમાચારપત્ર વાંચે તો $x$ ની કિમત ........... હોઈ શકે 
$52$ પત્તા પૈકી એક પત્તુ પસંદ કરતાં તે પૈકી રાણી અથવા લાલ પત્તુ હોવાની સંભાવના કેટલી થાય ?
સમીકરણ $3\cos^{-1}x-\pi x-\frac{\pi}{2}=0$ ઉકેલની સંખ્યા .... છે.
$^{4n}{C_0}{ + ^{4n}}{C_4}{ + ^{4n}}{C_8} + ....{ + ^{4n}}{C_{4n}}$ = . . .