MCQ
$\lim_{x \rightarrow \frac{\pi}{4}}\frac{\sqrt{cotx}-\sqrt[3]{\cot x}}{cosec^2x-2}=.......$
  • A
    $-\frac{1}{12}$
  • B
    $\frac{1}{4}$
  • $\frac{1}{12}$
  • D
    $0$

Answer

Correct option: C.
$\frac{1}{12}$
C

$\lim_{x \rightarrow \frac{\pi}{4}}\frac{\sqrt{cotx}-\sqrt[3]{cotx}}{cosec^2x-2}$

$\lim_{x \rightarrow \frac{\pi}{4}}\frac{(cotx)^{\frac{1}{2}}-(cotx)^{\frac{1}{3}}}{cosec^2x-2},\ \ \ \left(\frac{0}{0}\right)from$ $ L^1 hospital Rules$

અહીથી સ્વપ્રયત્ન ગણવો..


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ઉપવલય પરનું બિંદુ $(4, -1)$ ને રેખા $x + 4y - 10 = 0$ સ્પર્શેં છે જો તેની અક્ષો યામાક્ષો સાથે સાંપતી હોય, તો તેનું સમીકરણ $(a > b)$
જો $a+b+c=1, a b+b c+c a=2$ અને $a b c=3$ હોય તો $a^{4}+b^{4}+c^{4}$ ની કિમંત મેળવો.
જો $A> 0, B > 0$ અને $A + B = \frac{\pi }{6}$, હોય તો $tan\,A + tan\,B$  ની ન્યૂનતમ કિમત મેળવો.
વિધેય $f(x) = {\left[ {{{\log }_{10}}\left( {\frac{{5x - {x^2}}}{4}} \right)} \right]^{1/2}}$ નો પ્રદેશ મેળવો.
રેખાઓ $\left( a+2b \right)x+\left( a-3b \right)y=a-b$ એ $a$ અને $b$ ના જુદાં જુદાં મૂલ્યો માટે એક નિશ્ચિંત બિંદુમાંથી પસાર થાય, તો તેના યામ $............$ થાય.
જો $|{z^2} - 1|\, = \,|z{|^2} + 1$, તો $z$ એ . . . પર આવેલું છે .
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\log \cos x}}{x} = $
${(x + 3)^{n - 1}} + {(x + 3)^{n - 2}}(x + 2)$$ + {(x + 3)^{n - 3}}{(x + 2)^2} + ... + {(x + 2)^{n - 1}}$ ના વિસ્તરણમાં ${x^r}[0 \le r \le (n - 1)]$ નો સહગુણક મેળવો.
રેખાઓ ${x^2} - 8x + 12 = 0$ અને ${y^2} - 14y + 45 = 0$ દ્વારા બનતા ચોરસના અંત:વૃતમાં બનતા વર્તૂળનું કેન્દ્ર મેળવો.
સમીકરણ ${\log _4}(x - 1) = {\log _2}(x - 3)$ ના ઉકેલની સંખ્યા મેળવો.