દિવસ | સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર | શુક્રવાર | શનિવાર | રવિવાર |
રમત | ચેસ | કેરમ | હોકી | ફૂટબોલ | બાસ્કેટ બોલ | બેટમિંટન | ક્રિકેટ |
(૧)બુધવારે કઈ રમત રમાય છે ?
(૨)શનિવારે કઈ રમત રમાય છે ?
(૩)ક્રિકેટ કયા દિવસે રમાય છે ?
(૪)બાસ્કેટ બૉલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે ?
( ૨ ) સ્વાતંત્ર્યદિન કયા મહિનામાં આવે છે? કઈ તારીખે?
( ૩ ) શિક્ષકદિન ક્યા મહિનામાં આવે છે? કઈ તારીખે?
( ૪ ) ઑક્ટોબર મહિનામાં કયું ચિત્ર આપેલું છે? શા માટે?
( ૧ ) જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે? કઈ તારીખે?
( ૨ ) હોળી કયા મહિનામાં આવે છે?
( ૩ ) એપ્રિલ માસમાં કયું ચિત્ર આપેલું છે? શા માટે?
( ૪ ) પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂકેલું છે?
દિવસ/તાસ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
સોમવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | ચિત્ર | સંગીત |
મંગળવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | સંગીત | રમત-ગમત |
બુધવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | લાયબ્રેરી | ચિત્ર |
ગુરુવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | રમત-ગમત | લાયબ્રેરી |
શુક્રવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | ચિત્ર | સંગીત |
શનિવાર | ગણિત | ગુજરાતી | અંગ્રેજી | પર્યાવરણ | લાયબ્રેરી | રમત-ગમત |
(૧) પહેલો તાસ કયા વિષયનો છે ?
(૨)ચોથો તાસ કયા વિષયનો છે ?
(૩)મંગળવારે બીજો તાસ કયા વિષયનો છે ?
(૪)શુક્રવારે ત્રીજો તાસ કયા વિષયનો છે ?
દિવસ | સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર | શુક્રવાર | શનિવાર | રવિવાર |
રમત | ચેસ | કેરમ | હોકી | ફૂટબોલ | બાસ્કેટ બોલ | બેટમિંટન | ક્રિકેટ |
(૧)ફૂટબૉલ કયા દિવસના તરત પહેલાંના દિવસે રમાય છે ?
(૨)રવિવારના તરત પછીના દિવસે કઈ રમત રમાય છે ?
(૩)બુધવારના તરત પહેલાંના દિવસે કઈ રમત રમાય છે ?
(૪)અઠવાડિયામાં કેટલી રમત રમાય છે ?