એક સમઘન બ્લોક તેનું પાંચમા ભાગ જેટલું કદ પ્રવાહમાં ડૂબાયેલું રહે તેમ પ્રવાહીમાં તરી રહ્યું છે. જો સંપૂર્ણ તંત્ર $g/4$ પ્રવેગ સાથે અધો દિશામાં પ્રવેગિત થાય છે તો સમઘનના કદનો કેટલામો ભાગ પ્રવાહીમાં ડૂબેલો હેશે ?
  • A$1 / 4$
  • B$1 / 2$
  • C$3 / 4$
  • D$2 / 3$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

Upward acceleration just causes the acceleration due to gravity increases by some value, but since the term of ' \(g\) ' gets cancelled out in the buoyancy equation.

Volume immersed \(\times \rho_w \times g=\) Total volume \(\times \rho_{\text {gabe }} \times g\)

So, increasing it will not have any effect on the immersed volume.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયનમાં છે અને બેમાંની દરેક પાંખનું ક્ષેત્રફળ $25\, m^2$ છે. જો પાંખની નીચેની સપાટીએ વેગ $180\, km/h$ અને ઉપરની સપાટીએ વેગ $234\, km/h$ હોય, તો વિમાનનું દળ શોધો. (હવાની ઘનતા $1 \,kg\, m^{-3}$ લો .) 
    View Solution
  • 2
    એક ટાંકીમાં $20 \,^oC$ તાપમાને ભરેલા તેલમાં થઈને પતન પામતા $ 2.0\, mm$ ત્રિજ્યાના એક કૉપર. બૉલનો અંતિમ વેગ $6.5\, cm\, s^{-1}$ છે. $20 \,^oC$ તાપમાને તેલની શ્યાનતા ગણો. તેલની ઘનતા $1.5 \times 10^3\, kg\, m^{-3}$ છે, તાંબાની ઘનતા $8.9\times 10^3\,kg\,m^{-3}$ છે.
    View Solution
  • 3
    પાત્રના તળિયે બે સમાન ત્રિજયા $r$ ધરાવતી બે નળીની લંબાઇ $l_1$ અને $l_2$ છે, તેનામાટે પ્રેશર હેડ $P$ છે.તો સમાન ત્રિજયા ધરાવતી કેટલી લંબાઈની નળી જોડવાથી સમાન પ્રવાહી બહાર આવે?
    View Solution
  • 4
    એક દડો $\rho $ ઘનતાનાં એક દ્રવ્યમાંથી બનાવેલો છે. જ્યાં $\rho_{oil} < \rho  < \rho_{water}$ જ્યાં $\rho_{oil}$ અને $\rho_{water}$ અનુક્રમે તેલ અને પાણીની ઘનતાઓ દર્શાવે છે. તેલ અને પાણીનાં મિશ્રણમાં સમતોલનની સ્થિતિમાં હોય તો, નીચેનામાંથી કયું ચિત્ર તેની સમતોલનની સ્થિતિ દર્શાવે છે?
    View Solution
  • 5
    તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ $cm ^{3}$ દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ $0.01 \,cm ^{3}$ છે. $\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm$ ત્રિજ્યાના દ્રાવણના $100$ ટીપાંથી $4\;cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ $x \times 10^{-14} \;m$ છે. જ્યાં $x$ કેટલું હશે?
    View Solution
  • 6
    બે જુદાં જુદાં પ્રવાહી સમાન ત્રિજયાની નળીમાં વહે છે,તેમનાં શ્યાનતા ગુણાંકનો ગુણોત્તર $52:49 $ અને ઘનતાનો ગુણોત્તર $13:1$ હોય,તો ક્રાંતિવેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    કોલમ - $\mathrm{I}$ માં જુદા જુદા હેડ અને કોલમ - $\mathrm{II}$ માં તેમના સૂત્રો આપેલાં છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
    કોલમ - $\mathrm{I}$ કોલમ - $\mathrm{II}$
    $(a)$ વેલોસિટી હેડ $(i)$ $\frac{P}{{\rho g}}$
    $(b)$ પ્રેશર હેડ $(ii)$ $h$
      $(iii)$ $\frac{{{v^2}}}{{2g}}$
    View Solution
  • 8
    પ્રવાહીના દાબીય સ્થિતિ સ્થાપકત્તા અંક (બલ્ક મોડ્યુલસ) $3 \times 10^{10} \;Nm ^{-2}$ છે. પ્રવાહના આપેલા કદને $2$  % ધટાડવા જારુરી દબાણ ....... $\times 10^{8}\; Nm ^{-2}$ છે.  
    View Solution
  • 9
    બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ............ $N / m ^2$
    View Solution
  • 10
    સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $ 5 m/s$  છે.તો વેલોસીટી હેડ ...... $m$ થાય?($g = 10m/{s^2}$ )
    View Solution