MCQ
એક ત્રિકોણ $ABC$ ની બાજુચો $AB$ અને $AC$ ના સમીકરણો અનુક્રમે $(\lambda+1) x+\lambda y=4$ અને $\lambda x+(1-\lambda)$ $y+\lambda=0$ છે. તેનું શિરોબિંદુ $A$ એ $y$ - અક્ષ પર આવેલું છે અને તેનું લંબકેન્દ્ર $(1,2)$ છે. બિંદુ $C$ પરથી પ્રથમ ચરણમાં આવેલ પરવલય $y^2=6 x$ ના ભાગ પર ના સ્પર્શકની લંબાઈ $..................$ છે.
  • A
    $\sqrt{6}$
  • $2 \sqrt{2}$
  • C
    $2$
  • D
    $4$

Answer

Correct option: B.
$2 \sqrt{2}$
b
$AB :(\lambda+1) x +\lambda y =4$

$AC : \lambda x +(1-\lambda) y +\lambda=0$

Vertex $A$ is on $y$-axis

$\Rightarrow x=0$

So $y =\frac{4}{\lambda}, y =\frac{\lambda}{\lambda-1}$

$\Rightarrow \frac{4}{\lambda}=\frac{\lambda}{\lambda-1}$

$\Rightarrow \lambda=2$

$AB : 3 x +2 y =4$

$AC : 2 x - y +2=0$

$\Rightarrow A (0,2) \text { Let } C (\alpha, 2 \alpha+2)$

Now (Slope of Altitude through C) $\left(-\frac{3}{2}\right)=-1$

$\left(\frac{2 \alpha}{\alpha-1}\right)\left(-\frac{3}{2}\right)=-1 \Rightarrow \alpha=-\frac{1}{2}$

So $C \left(-\frac{1}{2}, 1\right)$

Let Equation of tangent be $y=m x+\frac{3}{2 m}$

$m ^2+2 m -3=0$

$\Rightarrow m =1,-3$

So tangent which touches in first quadrant at $T$ is

$T \equiv\left(\frac{ a }{ m ^2}, \frac{2 a }{ m }\right)$

$\equiv\left(\frac{3}{2}, 3\right)$

$\Rightarrow CT =\sqrt{4+4}=2 \sqrt{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\overleftrightarrow{AB}$ ના પ્રચલ સમીકરણો $x=7t-1$ અને $y=4t+7,t\in R$ છે. રેખા પર આવેલા બિંદુ $P$નો $y-$યામ $11$ હોય તો તેનો $x-$યામ $............$ થાય.
જો સમગુણોતર શ્નેણીના પદ ધન હેાય અને દરેક પદએ તેની આગળના બે પદોના સરવાળા બરાબર હેાય તો સામાન્ય ગુણોતર મેળવો.
$-i$ નો ગુણાકાર માટેનો વ્યસ્ત ....
‎ $(444 ..... n $ વખત $ 4)$ + ‎ $(666 ..... n $ વખત $ 6)^2$ $=$……………
જો પરવલય $y^2 = ax$ નો સ્પર્શક $x$-અક્ષ સાથે $45°$ નો ખૂણો બનાવે તો તેનું સ્પર્શબિંદુ ક્યા થાય ?
જો $z = \frac{{\sqrt 3 + i}}{2}$, તો ${z^{69}}$ = . . . .
જો દ્રીતીય કક્ષાના સમીકરણ $5x^2 + 8xy + 5y^2 + 3x + 2y + 5 = 0$ માંથી $xy$ પદને દૂર કરવા માટે યામાક્ષોને  $\theta$ ખૂણે ફેરવવામાં આવે તો $\theta$ ની કિમત મેળવો 
જો $\left( {\frac{3}{2}\,\,,\,\,0} \right)\,\,,\,\,\left( {\frac{3}{2}\,\,,\,\,6} \right)$ અને $\,( - 1, \,\,6)$ ત્રિકોણ બાજુઓના મધ્યબિંદૂઓ હોય , તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો .
$\theta $ ની વાસ્તવિક કિમત માટે $\cos \,2\theta \, + \,\cos \,\theta $  ની ન્યુનત્તમ કિમત ..... થાય 
$\lim _{x \rightarrow 0}\left(\frac{x}{\sqrt[8]{1-\sin x}-\sqrt[8]{1+\sin x}}\right)$ ની કિમંત મેળવો.