MCQ
$-i$ નો ગુણાકાર માટેનો વ્યસ્ત ....
  • A
    $i$
  • B
    $-i$
  • C
    1
  • D
    -1

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\left( {x + \frac{1}{x}} \right)^{10}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{9}=1$ પરનાં બિંદુ $(8,3 \sqrt{3})$ આગળનો અભિલંબ એ બિંદુ $\dots\dots$ માંથી પસાર થશે.
જો $P$, $Q$ અને $R$ એ ગણ $A$ ના ઉપગણ હોય તો $R × (P^c  \cup  Q^c)^c =$
$K$ ના કયા મૂલ્યના ગણ માટે સમીકરણ $4x^2 - 20Kx + (25K^2 + 15K - 66) = 0$ ના બંને બીજ 2 કરતાં ઓછા મળે ?
૫૨વલય ${{y}^{2}}=16x$ ને $\left( 3,9 \right)$ ને માંથી દોરેલા સ્પર્શકોના ઢાળ ${{m}_{1}}$ અને ${{m}_{2}}$ હોય તો $\frac{1}{{{m}_{1}}}+\frac{1}{{{m}_{2}}}=....$
જો $x = y\cos \frac{{2\pi }}{3} = z\cos \frac{{4\pi }}{3}$, તો $xy + yz + zx = $
જો $x_1,x_2,.........,x_{100}$ એ $100$ અવલોકનો એવા છે કે જેથી $\sum {{x_i} = 0,\,\sum\limits_{1 \leqslant i \leqslant j \leqslant 100} {\left| {{x_i}{x_j}} \right|} }  = 80000\,\& $ મધ્યકથી સરેરાશ વિચલન $5$ હોય તો પ્રમાણિત વિચલન મેળવો. 
$\left( {1 + \cos \frac{\pi }{8}} \right)\,\left( {1 + \cos \frac{{3\pi }}{8}} \right)\,\left( {1 + \cos \frac{{5\pi }}{8}} \right)\,\left( {1 + \cos \frac{{7\pi }}{8}} \right) = $
સમીકરણ $\sin \theta = - \frac{1}{2}$ અને $\tan \theta = \frac{1}{{\sqrt 3 }}$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
અતિવલય $3{{x}^{2}}+10xy+3{{y}^{2}}-7x-5y+11=0$ ના અનંત સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ ............ .