ઈલેકટ્રોન
\(\therefore\) \(K\) કક્ષાની ઈલેકટ્રોન રચના \(ls^2 \) \(\to\) \( 2\)
\(L\) કક્ષાની ઈલેકટ્રોન રચના \(2s^2 2p^6\) \(\to\) \(8\)
\(M\) કક્ષાની ઈલેકટ્રોન રચના \(3s^2 3p^5\) \(\to\) \(7\)
\(\therefore\) \(P\) કક્ષકમાં \(6+ 5 = 11\) ઈલેકટ્રોન હશે.
કથન $A$ : હાઈડ્રોજન પરમાણુની $2s$ કક્ષકની ઊર્જા લિથિયમની $2s$ કક્ષકની ઊર્જા કરતા વધુ છે.
કારણ $R$ : એક જ પેટાકોશમાં આવેલી કક્ષકોની ઊર્જાઓ પરમાણુ ક્રમાંક વધવાની સાથે
ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.