એક વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓ $P,Q,R$ અને $S$ ના અવરોધો અનુક્રમે $10\,Ω,\,30\,Ω,\,30\,Ω $ અને $90\,Ω$ છે.કોષનો $emf $ અને આંતરિક અવરોધ અનુક્રમે $7\,V$ અને $5\,Ω $ છે.જો ગેલ્વેનોમિટરનો અવરોધ $50\,Ω $ હોય,તો કોષમાંથી નીકળતો પ્રવાહ ................ $A$ હશે.
Download our app for free and get started