Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉદગમનો પાવર $4\, kW $ છે. તેમાંથી $10^{20} $ ફોટોન્સ $1\, s $ માં ઉત્પન્ન થાય છે, તો આ ઉદગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટમાંના કયાં કિરણો / વિકિરણો હશે ?
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે $\vec{E}=E_{0} \hat{i}$ અને $\vec{B}=B_{0} \hat{k}$ વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે?
એક પ્રકાશના કિરણની આવૃતિ $v = \frac{3}{{2\pi }} \times {10^{12}}\,Hz$ છે જે $\frac{{\hat i + \hat j}}{{\sqrt 2 }}$ દિશામાં પ્રસરે છે. જો તે $\hat k$ દિશામાં પોલારાઇઝ થતો હોય તો તેના માટે ચુંબકીય ક્ષેત્રનું કયું સ્વરૂપ સ્વીકાર્ય હશે?