એક વિદ્યુતભાર $Q$ એ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }$ માં $\overrightarrow{d l}$ જેટલું અંતર કાપે (ગતિ કરે) છે. $\overrightarrow{ B }$ દ્વારા થતું કાર્ય શોધો :
  • A$1$
  • B
    અનંત
  • C$0$
  • D$-1$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
Since force on a point charge by magnetic field is always perpendicular to \(\overrightarrow{ v }[\overrightarrow{ F }= q \overrightarrow{ V } \times \overrightarrow{ B }]\)

\(\therefore\) Work by magnetic force on the point charge is zero.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30\, A$ પ્રવાહધારિત તાર બાહ્ય ચુંબકીયક્ષેત્ર $4 \times 10^{-4}\,T$ માં મૂકેલ છે.ચુંબકીયક્ષેત્ર પ્રવાહની દિશામાં છે. તો તારથી $2 \,cm$ અંતરે પરિણામી ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 2
    $ 2\pi\, {\rm{ }}cm $ ત્રિજયા ધરાવતી બે સમકેન્દ્રિય રીંગને એકબીજાને લંબ રહે તેમ મૂકેલ છે. તેમાંથી $3A$ અને $4A$ પ્રવાહ પસાર કરતાં કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 3
    વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે $0.05\, m$ અને $0.2\, m$ અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો $8:1$ નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... $m $ છે.
    View Solution
  • 4
    $50\,\Omega $ અવરોધને $5\,V$ ની બેટરી સાથે જોડેલ છે. $100\, \Omega $ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે $r_s$ જેટલો અવરોધ જોડીને એમીટર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે થાય છે. જો માપતો પ્રવાહ એ એમીટર ના હોય ત્યારના પ્રવાહના $1\% $ ની અંદર હોય તો કેટલો $r_s$ અવરોધ ગેલ્વેનોમીટર સાથે કેવી રીતે જોડાવો પડે?
    View Solution
  • 5
    પૃથ્વીની સપાટીથી $4$ $ m$ ઊંચાઇએ એક સુરેખ વાહક તાર સમક્ષિતિજ દિશામાં પૂર્વ-પશ્ચિમ રાખેલ છે.તેમાંથી $100$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.આ તારની બરાબર નીચે પૃથ્વીની સપાટી પર ઉદ્‍ભવતું ચુંબકીયક્ષેત્ર ______ હશે.

    ${\mu _o}$$=4$$\pi $$ \times  10^{-7}$ $\frac{{Tm}}{A}$ લો. પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર અવગણો.

    View Solution
  • 6
    $m$ દળ અને $Q$ વિદ્યુતભાર અને $K$ ગતિઊર્જા ધરાવતો કણ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે.તો $ 3 \,sec $ પછી ગતિઊર્જા......$K$ થાય.
    View Solution
  • 7
    આકૃતિ $A$ અને $B$ માં વર્તુળાકાર આડછેડનું ક્ષેત્રફળ ($a$ અને $b$ જ્યાં $a < b$) અને $I$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરતાં, કે જે આડછેદ પર સમાન રીતે વહેચાયેલો હોય તેવા બે સીધા તારો દર્શાવેલા છે. ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય ત્રિજ્યા $r$ સાથે બદલાય છે અને તેને ........ વડે દર્શાવી શકાય છે.
    View Solution
  • 8
    વિદ્યુતપ્રવાહ ધારિત તારમાં કુલ વિદ્યુતભાર શૂન્ય છે તેમ છતાં ચુંબકીય ક્ષેત્ર તેના પર બળ લગાટે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર
    View Solution
  • 9
    નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોક પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો . . . . . . .
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ પહોળાઈ અને  $a$ ત્રિજ્યાની રિંગ પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા  $\sigma$ છે,તે તેની અક્ષ ફરતે $f$ આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે,ધારો કે વિદ્યુતભાર માત્ર બહારના પૃષ્ઠ પર છે.કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ કેટલું છે.(ધારો કે $d \ll a$ ) 
    View Solution