એક વિમાન $400 \,m$ ઉત્તરમાં અને $300 \,m$ દક્ષિણ માં અને ત્યારબાદ $1200 \,m$ ઉપર તરફ ઊડે છે, તો તેણે કરેલું ચોખ્ખું સ્થાનાંતર કેટલા ............$m$ થાય?
AIIMS 1995, Medium
Download our app for free and get startedPlay store
a
(a) An aeroplane flies $400 \,m$ north and $300\, m$ south so the net displacement is $100 \,m$ towards north.

Then it flies $1200 \,m$ upward so $r = \sqrt {{{(100)}^2} + {{(1200)}^2}} $

$ = 1204\,m \simeq 1200\,m$

The option should be $1204\, m$, because this value mislead one into thinking that net displacement is in upward direction only.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $u$ વેગથી ફેંકેલો પદાર્થ $T$ સમયમાં મહત્તમ ઊંચાઇ $H$ પર પહોંચે છે.તો નીચેનું વિધાન સાચું છે.
    View Solution
  • 2
    એક પદાર્થને ઊર્ધ્વ દિશામાં ઉપર તરફ ફેંકવામાં આવે છે. નીચે આપેલ ગ્રાફમાંથી કયો ગ્રાફ વેગ વિરુદ્વ સમયને સાચી રીતે રજુ કરે છે?
    View Solution
  • 3
    $40 \,km/h$ ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું $2\,m $ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર $80\,km/h$ ની ઝડપે ગતિ કરતી હોય, તો તેને માટે લઘુતમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલુ ($m$ માં) હશે?
    View Solution
  • 4
    એક કણ ને શિરોલંબ દિશામાં ઉપર તરફ $4\,ms^{-1}$ વેગથી ફેંકવામાં આવે છે. તેની ગતિ ની $1\,s$ અને $2\,s$ પછી પ્રવેગ નો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 5
    સીધી રેખામાં ગતિ કરતાં પદાર્થ માટે ઝડપ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. પદાર્થ નો સરેરાશ પ્રવેગ કેટલો હોઈ શકે?
    View Solution
  • 6
    એક કણનો પ્રવેગ સમય સાથે $bt$ મુજબ વધે છે. કણ ઉગમ બિંદુથી $v_0$ વેગથી ગતિ શરૂ કરે છે, તો $t$ સમયમાં કાપેલ અંતર શોધો.
    View Solution
  • 7
    એક કણ પૂર્વ દિશા તરફ $5 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.$10\,s$ માં તેનો વેગ બદલાઇને ઉત્તર દિશા તરફ $5\, m/s$ જેટલો થાય છે.આ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો થાય?
    View Solution
  • 8
    $t$ સમય માં કોઈ પદાર્થે કાપેલ અંતર $t^3$ ના સમપ્રમાણમાં છે. તો પદાર્થની ગતિ માટે પ્રવેગ-સમય $(a, t)$ નો આલેખ કયો થશે?
    View Solution
  • 9
    $50\;km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6\; m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે. જો $100 \;km/hr$ ની ઝડપથી જતી સમાન કાર માટે લઘુતમસ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?
    View Solution
  • 10
    ટ્રેન $A$ અને ટ્રેન $B$ સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે $36\, km / hour$ અને $72 \,km / hour$ ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન $A$ પર એક વ્યક્તિ ગતિની વિરુદ્ધ દિશામાં $1.8\, km / hr$ ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન $B$ પરથી અવલોકન કરતાં વ્યક્તિને તે કેટલી ઝડપથી ($ms ^{-1}$) ગતિ કરતો જણાશે?

    (બંને ટ્રેક વચ્ચેનું અંતર નહિવત લો)

    View Solution