એક વ્યકિત $2$ સેકન્ડના નિયત સમયાંતરે એક પછી એક એમ દડાઓ સમાન ઝડપથી ઊછાળે છે. દડા ઊછાળવાની ઝડપ કેટલી હોવી જોઇએ જેથી કોઈ પણ સમયે બે કરતાં વધુ દડાઓ હવામાં રહે? (આપેલ $g = 9.8\,m/{s^2}$)
AIPMT 2003, Medium
Download our app for free and get startedPlay store
d
(d) Interval of ball throw $= 2 \,sec$.

If we want that minimum three (more than two) ball remain in air then time of flight of first ball must be greater than $4\, sec$.

$T > 4\,sec$

$\frac{{2u}}{g} > 4\;sec \Rightarrow u > 19.6\;m/s$

for $u =19.6$. First ball will just strike the ground(in sky)

Second ball will be at highest point (in sky)

Third ball will be at point of projection or at ground (not in sky)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે કોઈ દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં ${V_o}$ વેગથી ફેંકવામાં આવે , ત્યારે તે મહત્તમ ઊંચાઈ '$h$' પ્રાપ્ત કરે છે. જો દડાને ત્રણ ગણી ઊંચાઈએ પહોચડવો હોય તો તેને કેટલા વેગ થી ફેંકવો જોઈએ?
    View Solution
  • 2
    સમય $t$ સાથે કણનું સ્થાન $x\left( t \right) = at+ b{t^2} - c{t^3}$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $a, b$ અને $c$ અચળાંક છે જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?
    View Solution
  • 3
    પદાર્થને એક ઢાળ પર ઉપરથી નીચે પહોચતા $4\, sec$ લાગે તો તેના ચૌથા ભાગનુ અંતર કાપતા કેટલા.........$s$ નો સમય લાગે?
    View Solution
  • 4
    એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગતિ કરીને $20$ સેકન્ડમાં $144 \,km/h$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તો કારે કેટલુ અંતર ($m$ માં) કાપ્યું હશે?
    View Solution
  • 5
    એક કણનો વેગ $(4{t^3} - 2t)$ સૂત્ર મુજબ છે,કણ ઉદ્‍ગમ બિંદુથી $2m$ અંતરે હોય ત્યારે તેનો પ્રવેગ કેટલા..........$m/{s^2}$ હશે?
    View Solution
  • 6
    કણ $X-$અક્ષ પર $x = 4(t - 2) + a{(t - 2)^2}$ મુજબ ગતિ કરે તો નીચેનામાંથી શું સાચું પડે?
    View Solution
  • 7
    એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તેણે ચોથી અને ત્રીજી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    એક કણ વર્તુળકાર માર્ગ પર ગતિ કરી રહયો છે કે જે $40$ સેકન્ડમાં એ પરિભ્રમણ પૂર્ણ કરે છે.$2$ મિનિટ $20$ સેકંડમાં,તેનો (સ્થાનાંતર/ પથલંબાઈ) નો ગુણોતર શું હશે ?
    View Solution
  • 9
    બે કાર એક જ દિશામાં $30 \,km / h$ ની ઝડપે ગતિ કરી રહી છે. તેઓ એકબીજાથી $5$ કિ.મી. થી દૂર છે. વિરુદ્ધ  દિશામાં આગળ વધતી ત્રીજી કાર એ $4$ મિનીટના અંતરાલ પછી બે કારને મળે છે. ત્રીજી કારની ઝડપ ........ $km/h$ થાય?
    View Solution
  • 10
    કણે $t$ સમયમાં કાપેલું અંતર $x$ એ $x = {\left( {t + 5} \right)^{ - 1}}$ સૂત્ર મુજબ બદલાય છે. કણનો પ્રવેગ શેના સમપ્રમાણમાં હશે?
    View Solution