Question
એકલવાયું વરસે છે ચોમાસું’, એવું કવિ કયા સંદર્ભે કહે છે ?

Answer

સંતાનો દૂર હોય ત્યારે એકલવાયું જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહિ, પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. એ સંદર્ભમાં ‘એકલવાય વરસે છે ચોમાસું’ એમ કવિ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પૂજાની સામગ્રી લઈને ઊભેલી સોળ હજાર નારીઓ એકબીજીને શું કહે છે?
‘શરૂઆત કરીએ' ગઝલના કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે ?
સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે?
ખેડૂતોએ શું વાવ્યું છે ?
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે?
વ્યવહારની રીત અને ક્ષત્રિયવટ વચ્ચે શો ભેદ છે ?
કવિ કઈ ગલીને સાંકડી ગલી કહે છે ?
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
પોતાનાં બધાં સંતાનોને એક પછી એક વળાવીને બા આવી.
સુદામાને મળતાં જ શ્રીકૃષ્ણ શું કરે છે?
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયે જ બેસી પડી.