Question
સુદામાને મળતાં જ શ્રીકૃષ્ણ શું કરે છે?

Answer

સુદામાને મળતા જ શ્રીકૃષ્ણની આંખમાંથી આસું આવે છે. તેઓ સુદામને પ્રથમ પગે પડે છે. અને પછી ભેટીને રડી પડે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free