Question
એકમાપી આકૃતિઓનાં નામ આપો.

Answer

  • એકમાપી આકૃતિઓનાં ચાર નામ છે જે નીચે મુજબ આપેલ છે.
$(1)$ સ્તંભાકૃતિ
$(2)$ પાસપાસે ના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ
$(3)$ સદી વિભાજિત સ્તંભાકૃતિ
$(4)$ ટકાવરી વિભાજિત સ્તંભાકૃતિ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free