Question
એકમાપી અને દ્વિમાપી આકૃતિ વિશે ટૂંક નોંધ લખો.

Answer

1. એકમાપી આકૃતિ :
→ જયારે આપેલી માહિતી ના કોઈ એકજ ગુણલક્ષણ ધ્યાનમાં લઇને આકૃતિ દોરવામાં આવે છે ત્યારે તેને એકમાપીઆકૃતિ કહે છે .
→ એકમાપી આકૃતિ આપણે નીચેની ચાર આકૃતિ નો અભ્યાસ કરીશું :
2. એકમાપી આકૃતિ:
→ સ્તંભાકૃતિ
→ પાસપાસેની સ્તંભાકૃતિ
→ સદી વીભાજીત સ્તંભાકૃતિ
→ પ્રતિશત ( ટકાવારી ) વિભાજીત સ્તંભાકૃતિ
3. એકમાપી આકૃતિઓ એક જ પરિણામ રજુ કરવાં માટે વપરાય છે
4. દ્વિમાપી આકૃતિ:
→ વર્તુળ આકૃતિ
→ વૃતાંશ આકૃતિ
→ તેમાં ફક્ત આકૃતિ ની ઉચાય અથવા પોહોળાઈ માંથી એકને જ ધ્યાન માં લેવામાં આવે છે .
→ જે માહિતી નો વ્યાપ મોટો હોય તો તેને આકૃતિ માં રાજુકારવા માંટે લંબાઈ અને પોહોળાઈ બને માપ ને દયાન માં લેવામાં આવે છે .
→ આમ કુલ માપને આકૃતિ ના ક્ષેત્રફળ બરાબર ગણીને દોરવામાં આવે છે.
→ તેથી આવી આકૃતિ ઓમાં ચોરસ ,લાબચોરસ , વતુળ ,વૃતાંશ જેવી આકૃતિ ઓ નો સમાવેશ કરીશકાય .
→ અહી આપેલ વર્તુળ આકૃતિ અને વૃતાશ આકૃતિ નો જ અભ્યાસ કરીશું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર શ્રેણી માટે $T _1^2 = T_2$ અને $T_3 = 64$ હોય તો ગુણોત્તર શ્રેણી લખો.
પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને 3400 થી મોટી ચાર અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
એક ઓફીસમાં કામ કરતા $2$ ઓફિસર, $10$ ક્લાર્ક અને $3$ પટાવાળા સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે. દરેક વ્યક્તિનો ફાળો નીચેના કોષ્ટકમાં આપેલ છે.ભારિત મધ્યકનો ઉપયોગ કરીને વ્યક્તિદીઠ ફાળાની મધ્યક શોધો.
ઓફિસર ક્લાર્ક પટાવાળા
$Rs.1000$ $Rs.500$ $Rs.200$
MISSION શબ્દથી એવી કેટલી ગોઠવણીઓ બને કે જેથી બંને 'I' અને બંને ‘S' એકસાથે જ આવે ?
એક ગામમાં $30$ નાના ખેડૂતો અને $20$ મોટા ખેડૂતોમાંથી ખાતરનો વપરાશ જાણવા માટે $10$ ખેડૂતોનો યાદચ્છિક નિદર્શ
પસંદ કરો કે જેમાં $6$ નાના ખેડૂતો અને $4$ મોટા ખેડૂતો હોય.
નાના ખેડૂતો માટે યાદચ્છિક સંખ્યાઓ :
$\{12, 95, 18, 96, 20, 84, 56, 11, 52, 03, 10, 45\}$
મોટા ખેડૂતો માટે યાદચ્છિક સંખ્યાઓ :
$\{04, 40, 34, 11, 72, 11, 50, 55, 08, 13, 76, 18\}$
એક ખાનગી કંપનીમાં $2011$ ના વર્ષમાં $1250$ કેળવાયેલા અને $400$ બિનકેળવાયેલા કારીગરો હતા. $220$ સ્ત્રી કારીગરો હતી, તેમાંથી $140$ બિનકેળવાયેલી હતી. વર્ષ $2012$ માં કેળવાયેલા કારીગરોની સંખ્યા $1475$ થઈ, જેમાં $1300$ પુરુષો હતા. $250$ બિનકેળવાયેલ કારીગરોમાંથી $200$ પુરુષો હતા. $2013$ ના વર્ષમાં $1700$ કેળવાયેલા અને $50$ બિનકેળવાયેલા કારીગરો હતા. કુલ કારીગરોમાંથી $250$ સ્ત્રીઓ હતી. તેમાંથી $240$ કેળવાયેલી સ્ત્રીઓ હતી. વર્ષ $2014$ માં કુલ $2000$ કારીગરો હતા. જેમાંથી $2 \%$ બિનકેળવાયેલ હતા. કુલ કારીગરોમાં $300$ સ્ત્રીઓ હતી, જેમાં $10$ બિનકેળવાયેલ સ્ત્રીઓ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
જો $f(x)=x^4+4^x-x^3-3^x$, તો $2 f(3)-3 f(2)$ ની કિંમત શોધો.
એક આવૃત્તિ$-$વિતરણમાં $25 \%$ અવલોકનોની કિંમત $30$ કરતાં ઓછી અને $25 \%$ અવલોકનોની કિંમત $45$ કરતાં વધુ છે. જો તેનો વિષમતાંક $0.8$ હોય, તો મધ્યસ્થ શોધો.
એક શાળામાં 4 શિક્ષકો, 4 છોકરાઓ, 2 છોકરીઓ અને આચાર્યને ગ્રૂપ ફોટા માટે એક હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી બંને છેડાની બબ્બે ખુરશીઓમાં ફક્ત છોકરાઓ જ ગોઠવાય અને છોકરીઓનું સ્થાન કોઈ પણ છોકરાની પાસે ન હોય તેમજ આચાર્યને બરાબર મધ્યમાં ગોઠવવાના હોય, તો આવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે ?
અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના $18$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ નાપાસ થયા. પાસ થયેલ $15$ વિદ્યાર્થીઓના ગુણ નીચે પ્રમાણે છે :
$42, 65, 53, 75, 43, 50, 68, 57, 79, 48, 51, 61, 55, 10, 64.$ બધા $18$ વિદ્યાર્થી ઓના ગુણનો મધ્યસ્થ શોધો.