Question
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરો : $m$

Answer

$m$ એ $1$ પદ ધરાવે છે. આથી તે એકપદી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$28$ મિમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ શોધો : $(π = \frac{22}{7} )$
નીચેની પદાવલિ માટે પદમાં ચલ $x$ ના સહગુણકો લખો : $5 x^{2} y^{2}$
ત્રિકોણ માટે ક્ષેત્રફળ $= 100 \ cm^2$, ઊંચાઈ (વેધ) $h = 16$ સેમી પરથી ત્રિકોણનો પાયો શોધો.
જવાબ લખો: $\frac{5^{3}}{4^{3}}=\left(\frac{5}{5}\right)^{3}$
કઈ સંખ્યા મોટી છે તે લખો: $5.98 \times 10^{5}$ અને $9.95 \times 10^{2}$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $4321$
દિનેશ સ્થળ $A$ પરથી સ્થળ $B$ તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ $C$ તરફ જાય છે. $A$ નું અંતર $B$ થી $7.5$ કિમી છે. $B$ થી $C$ નું અતર $12.7$ કિમી છે આયુષ સ્થળ $A$ પરથી સ્થળ $D$ તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ $C$ તરફ જાય છે $D$ નું $A$ થી અંતર $9.3$ કિમી છે અને $C$ નું $D$ થી અંતર $11.8$ કિમી છે, તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી ?
વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$23 - 41 + 11 ............ 23 - 41 - 11$

નીચેનાં ચિત્રોમાં સંમિતિની રેખાઓ શોધો. કેટલી સંમિતિની રેખાઓ છે તે લખો :
ટકામાં રૂપાંતર કરો : $0.05$