એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?
Aબંનેના $+ 4\, m/s$
B$-3\, m/s$ અને $+5\, m/s$
C$-4\, m/s$ અને $+ 4\, m/s$
D$-5\, m/s$ અને $+ 3\, m/s$
AIIMS 2000,AIPMT 1998, Easy
Download our app for free and get started
d As \({m_1} = {m_2}\) therefore after elastic collision velocities of masses get interchanged
i.e. velocity of mass \({m_1} = - 5\;m/s\) and velocity of mass \({m_2} = + 3\;m/s\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$60\; m$ જેટલી ઊંચાઇ પરથી પાણી $15 \;kg/s$ ના દરથી ટર્બાઇન પર પડીને તેને ચલાવે છે. ઘર્ષણબળોને લીધે $10 \%$ જેટલી ઊર્જા ગુમાવાય છે. ટર્બાઇન વડે કેટલો પાવર ($kW$ માં) ઉદ્ભવી શકે? ($ g = 10 ms^{-2}$ )
$0.4\, kg$ દળવાળા એક પદાર્થને શિરોલંબ વર્તુળાકારે $2$ ભ્રમણ/સેકન્ડ થી ફેરવવામાં આવે છે. વર્તુળની ત્રિજ્યા $2\, m$ છે તો જ્યારે પદાર્થ વર્તુળના ટોચ ના સ્થાને હોય ત્યારે દોરીમાં રહેલ તણાવ ......... $N$ થાય.
$1.67 \times {10^{ - 27}}kg$ દળ ધરાવતો એક ન્યૂટ્રોન ${10^8}m/s$ વેગથી ગતિ કરીને સ્થિર ડ્યુટેરોન સાથેના સંઘાત બાદ તેની સાથે ચોંટી જાય છે. જો ડ્યુટેરોન નું દળ $3.34 \times {10^{ - 27}}kg$ હોય તો બંનેના સંયોજન નો વેગ કેટલો થાય?
$m$ દળનો પદાર્થ સમક્ષિતિજ ($x-$ અક્ષની દિશામાં) $v$ વેગથી, $3m$ દળ ધરાવતા $2v$ વેગથી ($y-$ દિશામાં) ગતિ કરતાં પદાર્થ સાથે સંઘાત કરીને ચોંટી જાય છે. આ સંયોજનનો અંતિમ વેગ કેટલો કેટલો થાય?
$L$ લંબાઈના એક હલકા સળિયાને ઉપરના છેડાની શરૂઆતમાં મુકેલો છે. બે દળો (દરેકનું $m $ દળ) સળિયા સાથે જોડાયેલા છે. જેમાં એક સળિયાના મધ્યબિંદુએ અને બીજો દળ મુક્ત છેડે છે. નીચેના દળના છેડા આગળ કેટલો સમક્ષિતિજ વેગ લાગુ પાડવો જોઈએ કે જેથી સળિયો સમક્ષિતિજ રીતે રહે.