(ઝડપ, દોડતાં - દોડતાં, પાછળ, તેથી, બહાર, નીચે, શિકાર)
હંટ્રીક શિકારી જંગલમાં__________ કરવા ગયો. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ__________ બેઠો હતો. તેણે થોડેક દૂર ઍક્સપ્રેસ ડોગીને જોયો. એટલામાં ફાસ્ટુ સસલાભાઈ__________ આવ્યા. આગળ ફાસ્ટુ સસલું અને__________ ઍક્સપ્રેસ કૂતરું. ફાસ્ટુ સસલું બહુ__________ થી દોડે__________ ઍક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. ફાસ્ટુ સસલું જંગલની__________ નીકળી ગયું.