| કોલમ$-I$ | કોલમ$-II$ |
| $(P)$ જનીનિક વિવિધતા | $(I)$ જનીનિક સ્તરે રહેલ વિવિધતા |
| $(Q)$ જાતિ-વિવિધતા | $(II)$ જાતિ સ્તરે રહેલ વિવિધતા |
| $(R)$ પરિસ્થિતિકીય વિવિધતા | $(III)$ નિવસનતંત્ર સ્તરે રહેલ વિવિધતા |
| કોલમ$-I$ | કોલમ$-II$ |
| $(P)$ જૈવાવરણ આરક્ષિત વિસ્તારો | $(I)\ 14$ |
| $(Q)$ રાષ્ટ્રીય ઉદ્યાનો | $(II)\ 448$ |
| $(R)$ વન્યજીવન અભયારણ્યો | $(III)\ 90$ |