$1$ ગ્રામ હાઈડ્રોજન $ = \,\,\frac{{82.35}}{{17.65}} = \,\,4.67\,\,$ ગ્રામ નાઈટ્રોજન સાથે જોડાય છે.
$H_2O$ માં $ 11.10$ ગ્રામ હાઈડ્રોજન $88.90$ ગ્રામ ઓકિસજન સાથે જોડાય છે.
$1$ ગ્રામ હાઈડ્રોજન $ = \,\,\frac{{88.90}}{{11.10}}$ $ = \,\,8.01\,$ ગ્રામ ઓકિસજન સાથે જોડાય છે.
$N$ અને $O$, જે હાઈડ્રોજનનાં ચોકકસ વજન ($1.0$ ગ્રામ) સાથે જોડાય તેનો ગુણોત્તર $= 4.67 : 8.01 = 1 : 1.72$
$N_2O_3$ માં $N$ અને $O$, જે એકબીજા સાથે જોડાય તેનો ગુણોત્તર $ = 36.85 : 63.15 = 1 : 1.71$
આ બંને ગુણોત્તર સમાન છે. આથી વ્યસ્ત પ્રમાણના નિયમ સમજાવી શકાય છે.
$S_{8(s)} + 8O_{2(g)} \to 8SO_{2(g)}$
$2SO_{2(g)} + O_{2(g)} \to 2SO_{3(g)}$
તો $1$ મોલ $S_8$ માંથી કેટલા ગ્રામ $SO_3$ મળે ?
(આપેલ : મોલર દળ $\mathrm{g} \mathrm{mol}^{-1}$ છે. ઈથાઈલ આલ્કોહોલ : $46$, પાણી : $18$)