એમોનિયા કોપર આયન સાથે આલ્કલાઇન માધ્યમમાં સંકીર્ણ ${[Cu{(N{H_3})_4}]^{2 + }}$ બનાવે છે, પરંતુ એસિડિક માધ્યમમાં બનાવતુ નથી. તેનું કારણ  .............. છે. 
  • Aએસિડિક દ્રાવણમાં હાઇડ્રેશન $Cu^{2+}$ નું રક્ષણ કરે છે
  • Bએસિડિક દ્રાવણમાં પ્રોટોન એમોનિયા અણુ સાથે સવર્ગ $NH_4^ + $ બનાવે છે. આથી એમોનિયા અણુ પ્રાપ્ય હોતા નથી
  • Cઆલ્કલાઇન દ્રાવણમાં $Cu{(OH)_2}$ બને છે, જે વધુ પડતા આલ્કલીમાં દ્રાવ્ય છે. 
  • D
    કોપર હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી છે
AIEEE 2003, Diffcult
Download our app for free and get startedPlay store
b
Ammonia acts as a ligand as it donates its lone pair of electrons to \(C u^{2+}\) ions to form \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) complex. This is possible in basic medium. In acidic medium, the lone pair of electrons present on ammonia is donated to proton to form ammonium ion which is not a ligand and cannot form a complex with \(C u^{2+}\) ions.

\(C u^{2+}(a q)+4 N H_{3} \stackrel{O H}{\rightleftharpoons}\left[C u\left(N H_{3}\right)_{4}\right]^{2+}\)

\(C u^{2+}(a q)+4 N H_{3} \stackrel{H}{\rightleftharpoons} C u^{2+}+4 N H_{4}^{+}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયુ સંયોજન પ્રતિચુંબકીય છે ?
    View Solution
  • 2
    $[(C_6H_5)_2Pd(SCN)_2]$ અને $[(C_6H_5)_2Pd(NCS)_2] =………$
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું કાર્બધાત્વીક સંયોજન છે?
    View Solution
  • 4
    ક્લોરો બીસ (ઈથીલીન ડાયએમાઈન) નાઈટ્રો કોબાલ્ટ $(III)$  આયન = .....
    View Solution
  • 5
    સંકીર્ણમાં ધાતુ $'E'$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે .....છે. $[E(en)_2 (C_2O_4)]NO_2$ (જ્યાં,$en$ ઈથીલીન ડાયઅમાઈન)
    View Solution
  • 6
    $Ni^{2+}$ ની પ્રવાહી દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય બોહર મેગ્નેટોન માં કેટલું થશે? (પરમાણુક્ર્માંક : $Ni = 28$)
    View Solution
  • 7
    $H_2N - CH_2 - CH_2 - NH_2$..... તરીકે કાર્ય કરે છે.
    View Solution
  • 8
    સ્ફટિક ક્ષેત્ર સ્થાયિતા ઉર્જાનું મૂલ્ય ઉચ્ચ સ્પિન માટે $d ^{6}$ ધાતુ આયનમાં અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે અનુક્રમે........
    View Solution
  • 9
    $\left[ Co ( ox )_{2}( Br )\left( NH _{3}\right)\right]^{2-}$ માટે શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા  ...... છે. $[ ox =$ ઓક્ઝલેટ $]$
    View Solution
  • 10
    જો $EAN$ના કેન્દ્રિય ધાતુ ધનાયન $M^{2+}$ બિન-ચિલેટીંગ સંકીર્ણમાં $36$ છે અને ધાતુ $M$નો આણ્વિય

    ક્રમાંક $26$ છે, પછી આ સંકીર્ણમાં એકદંતીય લિગાન્ડની સંખ્યા કેટલી છે?

    View Solution