$(1) $ બેઝ એમિટર જંકશન ફોરવર્ડ બાયસમાં હશે.
$(2)$ બેઝ એમિટર જંકશન રિવર્સ બાયસમાં હશે
$(3)$ બેઝ એમિટર જંકશનને બાયસ પૂરું પાડવા માટે ઈનપુટ સિગ્નલને, આપેલ વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ હશે
$(4)$ બેઝ કલેક્ટર જંકશનને બાયસ પૂરું પાડવા માટે ઈનપુટ સિગ્નલને, આપેલ વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ હશે.
વિધાન $ -2 $ : તાપમાન વધારતા કન્ડશન બેન્ડમાં વધારે ચાર્જ કેરીયર મુક્ત થાય છે.