Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મોડ્યુલેટેડ સિગ્નલ $C_m(t)$ ને ${C_m}(t) = 30\,\sin \,300\pi t + 10\,\left( {\cos \,200\pi t - \cos \,400\pi t} \right)$ વડે દર્શાવવામાં આવે છે, તો કેરિયર આવૃતિ ${f_c}$, મોડ્યુલેટિંગ આવૃતિ ${f_\omega }$ અને મોડ્યુલેશન અંક $\mu $ અનુક્રમે કેટલા હશે?
$32\, m$ ઊંચાઈના ટાવર પર ટ્રાન્સમીટર એન્ટેના અને $50\, m$ ઊંચાઈના ટાવર પર રિસીવર એન્ટેના છે. line of sight $(LOS)$ પ્રકારના કમ્યુનિકેશન માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર કેટલા $km$ નું હોવું જોઈએ?