a
એનિલિનમાં \(NH_2\) સમૂહ \(+M\) અસર ઉત્પન્ન કરી \(O / P\) સાથે ઈલેક્ટ્રોન ઘનતા વધારે તેથી ઈલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઝડપથી આકર્ષાય જ્યારે \(NO_2\) સમૂહ \(-I\) તેમજ \(- M\) અસરને કારણે ઈલેક્ટ્રોન ઘનતા ઘટાડે આથી નાઈટ્રોબેન્ઝિનની પ્રક્રિયા ખૂબ જ ધીમા દરે થાય છે.