એન્ટીકેન્સર પ્રકીયક તરીકે વપરાયેલ સંકીર્ણ કયું છે ?
  • Aટ્રાન્સ $ - [Co{(N{H_3})_3}C{l_3}]$
  • Bસિસ $ - [PtC{l_2}{(N{H_3})_2}]$
  • Cસિસ $ - {K_2}[PtC{l_2}B{r_2}]$
  • D$N{a_2}C{O_3}$
AIIMS 2003, Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ...... પાસેથી અનુચુંબકીય સંકીર્ણની આશા રાખી શકાય.
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યું અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી ?

    ($A$ અને $B$ એકદંતીય લિગેન્ડ છે.)

    View Solution
  • 3
    નીચેનામાંથી કયું સંયોજન શૂન્ય ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે?
    View Solution
  • 4
    નીચે આપેલા ધાતુ આયનોમાંથી કેટલી કે જે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સમાન ધરાવે છે ?

    (આપેલ પરમાણુ ક્રમાંક $: V, 23; Cr, 24, Fe, 26 Ni, 28)$

    $V ^{3+}, Cr ^{3+}, Fe ^{2+}, Ni ^{3+}$

    View Solution
  • 5
     $\left[ Ni ( CO )_{4}\right] $ સંકીર્ણ માં સંકરણ અને ચુંબકીય વર્તણૂક શું હશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન દ્રાવણમાં નિર્બળ ઈલેક્ટ્રોલાઈટ વાહક તરીકે વર્તેં છે?
    View Solution
  • 7
    સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ માં તત્વ $'E'$ ની ઓેક્સિડેશન અને સવર્ગ આંક અનુક્રમે ...... (જ્યાં $(en)$ એ ઇથીલીનડાઇએમાઇન) છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી એક સંકીર્ણ કિરાલિટી દર્શાવે છે?
    View Solution
  • 9
    મધ્યસ્થ ધાત્વિય આયનનો સવર્ગાક છ ધરાવતા સંકીર્ણ $FeCl_3.4NH_3$ માંથી એમોનિયા વાયુ દૂર થતો નથી પરંતુ $AgNO_3$ ના જલીય દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો તે સંકીર્ણનું $IUPAC$ નામ કયું હશે?
    View Solution
  • 10
    નીચેનું લિગેન્ડ......... છે.
    View Solution