$E^o _{Fe^{2+}/Fe} = - 0.441 \,V$ અને $E^o _{Fe^{3+}/Fe^{2+}} = 0.771\, V$  હોય તો પ્રક્રિયા $Fe + 2Fe^{3+} \rightarrow 3Fe^{2+}$ પ્રમાણિત $EMF$............ $V$ થશે .
AIPMT 2006, Advanced
Download our app for free and get startedPlay store
d
$\mathrm{E}_{\mathrm{Fe}^{2+} / \mathrm{re}}^{0}=-0.441 \mathrm{V}$

So, $Fe \rightarrow \mathrm{Fe}^{2+}+2 \mathrm{e}^{-}, \mathrm{E}^{\circ}=+0.441 \mathrm{V} \ldots .$ (i)

and $E_{F e^{3}+/ F_{e}^{2}}^{0}=0.771 \mathrm{V}$

So, $Fe ^{3+}+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe}^{2+}, \mathrm{E}^{\circ}=0.771 \mathrm{V} \ldots \ldots$ (ii)

Cell reaction (i) $Fe \rightarrow \mathrm{Fe}^{2+}+2 \mathrm{e}^{-}, \quad \mathrm{E}^{\circ}=0.441 \mathrm{V}$

(ii) $2 \mathrm{Fe}^{3+}+2 \mathrm{e}^{-} \rightarrow 2 \mathrm{Fe}^{2,+} \quad \mathrm{E}^{\circ}=+0.771 \mathrm{V}$

$\mathrm{Fe}^{2+}+2 \mathrm{Fe}^{3+} \rightarrow 3 \mathrm{Fe}^{2+}, \quad E_{\mathrm{cell}}^{0}=1.212 \mathrm{V}$

So, on the basis of cell reaction following half-cell reactions are written

At anode:

$\mathrm{Fe} \rightarrow \mathrm{Fe}^{2+}+2 \mathrm{e}^{-} \quad$ (oxidation)

At cathode:

$2 \mathrm{Fe}^{3+}+2 \mathrm{e}^{-} \rightarrow 2 \mathrm{Fe}^{2+}(\text { reduction })$

$\mathrm{So}$

$\mathrm{E}_{\mathrm{cell}}^{0}=\mathrm{E}_{\text {cathode }}^{0}-\mathrm{E}_{\text {anode }}^{0}$

$=E_{F e^{3+} / / F e^{2 +}}^{0}-E_{F e^{2+}{ / F e}}^{0}$

$(0+.771)-(-0.441)=+1.212 \mathrm{V}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ 1$ ગ્રામ-તુલ્યભાર જેટલા પદાર્થનું વિદ્યુતધ્રુવ પાસે વિઘટન કરવા જરૂરી વિદ્યુતજથ્થો = .......
    View Solution
  • 2
    પાણીનાં વિધુતવિભાજન દરમિયાન $2.24\, dm^3$ જેટલો  $O_2$ છૂટો પડે છે.તો આ જ પરિસ્થિતીમાં કેટલા .............. $\mathrm{dm}^{3}$ હાઇડ્રોજન છૂટો પડશે? 
    View Solution
  • 3
    એલ્યુમિનિયમ ઓક્સાઈડનું $1000^o$ સે. એ વિદ્યુત વિભાજન થઈ એલ્યુમિનિયમ ધાતુ તરીકે મળે છે. તો કેથોડ પ્રક્રિયા એ ($1$  ફેરાડે $= 96500$ કુલમ્બ) $Al^{3+}+3e^{-} \rightarrow Al.$ આ પદ્ધતિ માટે $5.12 $ કિ.ગ્રા.એલ્યુમિનિયમ ધાતુ બનાવવા માટે શું જરૂરી છે.
    View Solution
  • 4
    નીચે આપેલ રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો.

    $\mathrm{MnO}_4^{-}+\mathrm{H}^{+}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightleftharpoons \mathrm{Mn}^{2+}+\mathrm{H}_2 \mathrm{O}+\mathrm{CO}_2$

    પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે. $\left(\mathrm{E}_{\mathrm{red}}^{\circ}\right)$

    $\mathrm{E}_{\mathrm{MmO}_4^{-} / \mathrm{Mm}^{2+}}^{\circ}=+1.51 \mathrm{~V}$

    $\mathrm{E}_{\mathrm{CO}_2 / \mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4}^{\circ}=-0.49 \mathrm{~V}$

    જો ઉપરની પ્રક્રિયાને સંતુલન અચળાંક $K_{e q}=10^x$, તરીકે આપેલ હોય તો, $x$ નું મૂલ્ય = ___________. (નજીકનો પૂણુાંક)

    View Solution
  • 5
    કોપર ધાતુ સાથે સિલ્વર આયનના રિડકશન માટે વપરાતા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ $25\,^{o} C$ તાપમાને $0.46\,V$ હોય, તો ગિબ્સ ઊર્જા $(\Delta G^o) $ નું મૂલ્ય કેટલા થાય? $(F= 96500\,C\,mol^{-1})$

     

    View Solution
  • 6
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $I$ (પરીવર્તન)

    સૂચિ $II$ (જરૂરી ફેરાડેની સંખ્યા)
    $A$.$\mathrm{H}_2 \mathrm{O}$ ના $1$ મોલનું $\mathrm{O}_2$ માં $l$. $3 \mathrm{~F}$
    $B$. $\mathrm{MnO}_4^{-}$ના 1 મોલનું $\mathrm{Mn}^{2+}$ મi $II$. $2 F$
    $C$. પીગાળેલ $\mathrm{CaCl}_2$ માંથી Caનl $1.5$ મોલ $III$. $1F$
    $D$.$\mathrm{FeO}$ ના $1$ મોલમાંથી $\mathrm{Fe}_2 \mathrm{O}_3$ $IV$. $5 \mathrm{~F}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    જો $Zn^{2+}$ નું દ્રાવણને $10$ ગણું મંદ કરવામાં આવે તો $Zn/Zn^{2+} $ ના પોટેન્શિયલમાં કેટલો બદલાય થાય?
    View Solution
  • 8
    $1$ ગ્રામ $Mg$. જમા થવા માટે જરૂરી ઊર્જાનો ખર્ચ $5.00$ રૂપિયા છે. $10$ ગ્રામ $Al$ જમા થવા માટે કેટલો ખર્ચ થાય છે? ($Al$ નો અ.ભા. $= 27, Mg = 24$)
    View Solution
  • 9
    $25^o$ સે. એ પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલ $Li^+/Li$,  $Ba^{2+}/ Ba$ , $Na^+/ Na$ અને $Mg^{2+}/ Mg $ માટે $-3.05,\,-2.73,\,-2.71$ અને $ -2.37$ વોલ્ટ છે. નીચેનામાંથી કયો પ્રબળ ઓક્સિડેશન કર્તા છે.
    View Solution
  • 10
    $pH = 10$ ધરાવતા $HCl$ ના દ્રાવણમાં પ્લેટિનમ વાયર ડૂબાડી તથા પ્લેટિનમ વાયરની આસપાસ $1$ વાતા. દબાણે હાઈડ્રોજન વાયુ પસાર કરી હાઈડ્રોજન વિધુતધ્રુવ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિધુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ .......... $V.$
    View Solution