Question
એપ્રિલ મહિના પછીનો મહીનો કયો છે?

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્ગમાં ૩૬ બાળકો છે. દરેક બાળકને ૪ ચોકલેટ મળે તે રીતે વહેંચવા કુલ કેટલી ચોકલેટ ૪ ખરીદવી પડે ?
જેનીના જન્મદિન નિમિતે તેના પિતાએ શાળાને ૫ જગ દાનમાં આપવા ખરીદ્યા. એક જગની કિંમત ૧૫૭ રૂપિયા હોય, તો પાંચ જગની કેટલી કિંમત ચૂકવવી પડે ?
એક કારના ૪ પૈડાં છે તો આવી ૮ કારના કુલ કેટલાં પૈડા થાય તેની ગણતરી કરો.
શ્યામે પેન્સિલના ૭ પેકેટ ખરીધા. દરેક પેકેટમાં ૧૦ પેન્સિલ હોય તો શ્યામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તેની ગણતરી કરો.
વર્ષનો સાતમો મહિનો કયો છે?
નીચે એક કુટુંબના સભ્યો અને તેમની હાલની ઉંમરની વિગત આપેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો :
કુટુંબના સભ્ય મનિષા તેની મમ્મી તેના પપ્પા તેની દાદી
હાલની ઉંમર (વર્ષ) ૩૫ ૩૯ ૭૨
$(૧)$ મનિષાની દાદી તેની મમ્મી કરતાં કેટલાં વર્ષ મોટા છે $? - .................$
$(૨)$ મનિષા તેના પપ્પા કરતાં કેટલાં વર્ષ નાની છે $? - .................$
$(૩)$ મનિષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર કેટલી હશે $? - .................$
$(૪)$ તેની દાદીની ઉંમર કેટલી હશે $? - .................$
$(૫)$ ચાર વર્ષ પછી મનિશાની ઉંમર કેટલી હશે $? - .................$
$(૬)$ ચાર વર્ષ પછી તેની મમ્મીની ઉંમર કેટલી હશે $? - .................$
$(૭)$ ચાર વર્ષ પછી તેની દાદીની ઉંમર કેટલી હશે $? - .................$
 
 
અંક ૨, ૩, ૫ નાં સ્થાન અદલ-બદલ કરીને બનતી સંખ્યાઓ લખો. તેમાંથી સૌથી મોટી, સૌથી નાની, એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ લખો.
(૧) મળતી સંખ્યાઓ :
(૨) સૌથી મોટી સંખ્યા :
નીચેની સંખ્યાઓમાંથી પ ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે O નિશાની કરો.
૨, ૪, ૫, ૮, ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૫, ૨૮
પાણી સમાવવાની ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો.
પ્યાલો, ડોલ, લોટો, વાટકી
૫ લિટરના જગમાં ૧ લિટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે ?