Question
વર્ષનો સાતમો મહિનો કયો છે?

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેનીના જન્મદિન નિમિતે તેના પિતાએ શાળાને ૫ જગ દાનમાં આપવા ખરીદ્યા. એક જગની કિંમત ૧૫૭ રૂપિયા હોય, તો પાંચ જગની કેટલી કિંમત ચૂકવવી પડે ?
અંક ૨, ૩, ૫ નાં સ્થાન અદલ-બદલ કરીને બનતી સંખ્યાઓ લખો. તેમાંથી સૌથી મોટી, સૌથી નાની, એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ લખો.
(૧) મળતી સંખ્યાઓ :
(૨) સૌથી મોટી સંખ્યા :
ઓકટોબર મહિના પહેલાનો મહિનો કયો છે?
એપ્રિલ મહિના પછીનો મહીનો કયો છે?
૧ બેટની કિંમત ૧૨૫ રૂપિયા તો છ બેટની કિંમત કેટલી થાય ?
એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે?
૪૦ થી ૫૬ વચ્ચે આવતી બેકી સંખ્યાઓ લખો.
૫૦ થી ૧૦૦ વચ્ચે આવતી એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ લખો.
(૧) એકી સંખ્યાઓ :
(૨) બેકી સંખ્યાઓ :
એક તપેલી ભરવા ૫ વાટકી પાણી જોઈએ. તો ૩ તપેલી ભરવા કેટલી વાટકી પાણી જોઈએ ?
૨ લિટર દૂધ એટલે ૧૦૦૦ મિલિ દૂધના કેટલાં માપિયા ?