Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાયક્લોહેકઝેનની હાઇડ્રોજીનેશન ઉષ્મા $28.6 \,kcal$ છે અને સાયકલોહેકઝાડીઈન કરતા થોડું બમણું છે, $(55.4\,kcal)$ તો બેન્ઝીનના હાઇડ્રોજીનેશન ઉષ્મા કેટલી થશે ? જે ત્રણ દ્વિબંધ ધરાવે છે ?
ચક્રીય હાઇડ્રોકાર્બન જેમાં બધા કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ એક જ સમતલમાં હોય છે. બધા કાર્બન-કાર્બન બંધો સમાન લંબાઈના અને $1.54\,\mathop A\limits^o $ કરતાં ઓછા છે, પરંતુ $1.34\,\mathop A\limits^o $ કરતાં વધુ લંબાઈના હોય છે ,તો બંધ કોણ હશે?